VIDEO / 48 વર્ષીય ઍક્ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર, અનુભવ શૅર કરતા આંખોમાં આવ્યા આંસું

mahima chaudhry diagnosed with breast cancer anupam kher

શાહરૂખ ખાનની ફિલ્મ પરદેસની જ્યારે પણ વાત થાય છે ત્યારે ચુલબુલી અભિનેત્રી મહિમા ચૌધરીનો હસતો ચહેરો મગજના વર્ણપટ પર આવી જાય છે. મહિમા ચૌધરીએ લાંબા સમયથી બોલિવુડ સાથે અંતર બનાવ્યું છે. મહિમા ચૌધરી હાલમાં કેન્સર જેવી ગંભીર બિમારીથી ઝઝૂમી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ