ઈન્ટરવ્યુ / મેકર્સને વર્જિન છોકરી જોઈતી હતી, KISS પણ ન કરી હોય: શાહરુખ ખાનની ફિલ્મમાં ડેબ્યૂ કરનાર હિરોઈને કર્યો ખુલાસો

mahima chaudhary speaks on bollywood only virgin female actors were wanted in films

વો ડરી સહમી સી અવાજ, વો શોખ અદાએ, પોતાની પ્રથમ ફિલ્મ પરદેશથી પોતાનો જાદુ પીરસનારી બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી આજે ફિલ્મોના રૂપેરી પડદાથી દૂર છે. તેમણે શાહરૂખ ખાનના અપોઝીટ ફિલ્મ પરદેશથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ