CAA વિરોધ / મહિલા કોંગ્રેસ દ્વારા અમિત શાહના ઘરની બહાર વિરોધ પ્રદર્શન, ભીમ આર્મીના ચંદ્રશેખરની કરાઇ અટકાયત

Mahila Congress Workers Detained Near Amit Shah Residence

નાગરિકતા સંશોધન કાયદો (CAA)  વિરુધ્ધ દેશની રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દિલ્હી મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેને લઇને મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાનની બહાર પ્રદર્શન કર્યું. 

બ્રેકિંગ ન્યૂઝ