સ્પષ્ટતા / VIDEO: સુરક્ષા કર્મીઓ પર થૂંકતા દેખાયા કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા, પછી કહ્યું હું તો ધૂળ નિકાળતી હતી 

Mahila Congress President Netta D'Souza spitting on cops.

મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાનો સુરક્ષાકર્મીઓ પર થૂંકતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મામલે નેટ્ટાએ સ્પષ્ટતા આપી હતી અને જણાવ્યું હતું કે તેઓ શા માટે થૂંક્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ