સ્પોર્ટ્સ / VIDEO:અરે, માહી ભાઈના નામ ઉપર થોડી...: ઈશાન કિશનનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું દિલ જીત લિયા

Mahibhai ka signature hai, ishan kishan viral video

ભારતીય ક્રિકેટર ઇશાન કિશન રણજી ટ્રોફી દરમિયાન ધર્મસંકટમાં ફસાઇ ગયાં હતાં. એક ફેનએ ઓટોગ્રાફ માંગ્યો ત્યારે ત્યાં પહેલાથી જ મહેન્દ્રસિંહ ધોનીનો ઓટોગ્રાફ હતો. આ જોઇ ઇશાન કિશન મૂંજાઇ ગયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ