SHORT & SIMPLE / આ કોવિડ પહેલા કરતા પણ વધુ ખરાબ..:કોરોના સંક્રમિત થઈ અભિનેત્રી, બોલી 'દીકરીને વિડીયો કોલમાં જોઇને રડું આવે છે'

mahhi vij covid positive shares emotional video on instagram

Mahhi Vij Covid: માહી વિજ કોરોના સંક્રમિત થતાં શેર કર્યો વિડીયો કહ્યું આ કોવિડ અગાઉના કોવિડ કરતા પણ વધુ ખરાબ છે અને હું બધાને એટલું જ કહીશ કે તમે સુરક્ષિત રહો અને તમારું ધ્યાન રાખો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ