રાજ'કારણ' / VIDEO : મહેશ સવાણીનું AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવવા મુદ્દે મોટું નિવેદન

Mahesh Savani likely to join BJP gujarat politics aap

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ રાજનીતિમાં ઉથલપાથલ થવા લાગી છે. 17 જાન્યુઆરી 2022ના રોજ આમ આદમી પાર્ટીને એક જ દિવસમાં ત્રણ સૌથી મોટા ઝટકા લાગ્યા છે. પાર્ટીના 3 દિગ્ગજોએ રાજીનામાં ધરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ