ધર્મ / આજે મહેશ નવમીઃ જાણો પૂજાનું મૂહૂર્ત, આજે ભૂલથી પણ આ ફૂલ ન ચઢાવશો નહીં તો થશે અનર્થ

mahesh navmi 2020 these 10 things should avoid on mahesh navami

હિંદી પંચાગ અનુસાર આજે જેઠ મહિનામાં શુક્લ પક્ષની નવમીને મહેશ નવમી તરીકે ઉજવવામા આવે છે. આ વર્ષે આજે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સાથે જ આ વાતો ન કરવાનું સૂચન કરવામાં આવે છે. સાંજે 5.36 મિનિટે પૂજાનું શુભ મૂહૂર્ત છે. જાણો શું ન કરવાથી આ પૂજાનો લાભ મેળવી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ