બોલીવૂડ / બૉલીવુડના દિગ્ગજ ડિરેક્ટર અને ઍક્ટરને બ્લેડર કેન્સર, મુંબઈમાં સર્જરી કરાવી જુઓ શું કહ્યું

Mahesh Manjrekar got bladder cancer

એક્ટર મહેશ માંજરેકર કેન્સર સામે લડી રહ્યાં છે. તેમણે હાલમાં મુંબઇમાં સર્જરી કરાવી છે. 63 વર્ષ ફિલ્મ મેકરે પોતે જ આ વાતની પુષ્ટી કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ