બોલિવૂડ / 26 વર્ષની ઉંમરમાં બનાવી હતી પહેલી ફિલ્મ, જાણો આજે કેટલી સંપત્તિ ધરાવે છે મહેશ ભટ્ટ

 mahesh bhatt's property

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ મહેશ ભટ્ટ સતત ચર્ચામાં છવાયેલા છે. મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તી વચ્ચેની ક્લોઝનેસના લીધે તે લાઇમલાઇટમાં છે. મહેશ ભટ્ટ બોલિવૂડના સૌથી મોંઘા ડિરેક્ટરમાંથી એક છે. તે સિવાય મહેશ ભટ્ટ લેખક, પ્રોડ્યુસર, સ્ટોરી ટેલર અને ટીવી હોસ્ટ પણ છે. આજે અમે તમને જણાવીશું મહેશ ભટ્ટની સંપત્તિ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ