વિવાદ / 71 વર્ષના મહેશ ભટ્ટ 25 વર્ષની જીયા ખાન સાથે બાહોપાશમાં, વીડિયો થયો વાયરલ 

mahesh bhatt video viral with late actress jiah khan

મહેશ ભટ્ટ તેમના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ ફિલ્મમેકર લોકોના નિશાને આવ્યા છે. સુશાંતના નિધન બાદ મહેશ ભટ્ટ રિયા ચક્રવર્તી સાથે તેમનો શું સંબંધ છે તેને લઇને ચર્ચામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ