બૉલીવુડ / આલિયા પપ્પા પપ્પા કરતી રહી, પરંતુ મહેશ ભટ્ટનો ગુસ્સો ન રોકાયો, જુઓ વીડિયો

Mahesh Bhatt loses his cool on journalist in Shaheen's book launch

આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, સોની રાઝદાન અને પૂજા ભટ્ટ શાહિન ભટ્ટના બૂક લોન્ચમાં હાજર રહ્યા હતા. માનસિક સ્વાસ્થ્ય વિષે વાતો કરતા મહેશ ભટ્ટે તેનો મિજાજ ગુમાવતા ઉંચા અવાજે બોલવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે આલિયા ભટ્ટ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ