બોલિવૂડ / મહેશ ભટ્ટ અકળાયા અને બોલ્યા, ત્રણ દીકરીઓનો પિતા છું એટલે...

Mahesh Bhatt Appears Before NCW In Sexual Harassment Case Says A Father Of Three Girls

મોડલિંગની તક આપવાના નામે મહિલાઓની જાતીય સતામણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે મંગળવારે નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ સહિત ઘણાં લોકોના નિવેદનો નોંધ્યા છે. આયોગની સામાજિક કાર્યકર્તા યોગિતા ભયાનાએ નોંધાવેલી ફરિયાદ બાદ મહેશ ભટ્ટ, સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, મોની રોય, રણવિજય સિંહ, પ્રિન્સ નરુલા અને ઈશા ગુપ્તાને સમન્સ મોકલવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ