VIRAL / સુશાંતની કથિત ગર્લફ્રેન્ડની આ દિગ્ગજ ડિરેક્ટર સાથે એવી તસવીરો સામે આવી જે જોઈને તમે ચોંકી જશો

Mahesh Bhatt And Riya Chakraborty Pictures Viral On Social Media After Sushant Singh Rajput Demise

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ પોલીસ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે અને ઘણાં લોકોની પૂછપરછ કરી ચૂકી છે. ત્યારે અત્યારે સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મને લઈને વિવાદ છેડાયો છે અને રોજ એક્ટરના ફોટોઝ અને વીડિયો સામે આવી રહ્યાં છે. તો સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા અને ડિરેક્ટર મહેશ ભટ્ટની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ