જાહેરાત / સુપરસ્ટાર Mahesh Babuના 'Mishan Impossible' માં જોવા મળશે તાપસી પન્નુ, ટ્રેલર આવતીકાલે થશે રીલીઝ

mahesh babu and taapsee pannu starrer mission impossible trailer will be launched on tomorrow

તાપસી પન્નુ સાઉથથી લઇને બોલીવુડ દર્શકોનુ દિલ પણ તેના અભિનયથી જીતે છે. જો કે, તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ મિશન ઈમ્પોસિબલને લઇ ચર્ચામાં છે. જેમાં તેઓ સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ