મહેસાણા / ભાજપ કંઇક અલગ છે, કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા કામ કરે છેઃ CR પાટીલ

mahesana, BJP ,working, malnourished, children, malnutrition,  CR Patil

કુપોષણ સામેની લડાઈને પગલે હવે આગામી દિવસોમાં કુપોષણ સામે વિજય નક્કી હોવાનું મહેસાણા ખાતે એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યુ હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ