શોખ / 'માહી' એ પોતાના કલેક્શનમાં એડ કરી ઇન્ડિયન આર્મીની 20 વર્ષ જૂની કાર

Mahendra Singh Dhoni brings home a Nissan Jonga, Which Earlier used by Indian Army

કેપ્ટન કૂલ તરીકે જાણીતા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીનો કાર અને બાઇક પ્રત્યેના પ્રેમથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. રાંચીમાં JSCA સ્ડેડિયમાં જ્યારે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઇ રહી હતી ત્યારે ધોની પોતાના કાર કલેક્શનમાં વધુ એક કાર ઉમેરી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ