તપાસ / મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ : જમીનનો દસ્તાવેજ ન કરી આપતા સુસાઈડ કર્યાનો આક્ષેપ, અમદાવાદના ઓઝોન ગ્રુપની સ્કીમમાં કર્યુ હતુ રોકાણ

Mahendra Faldu suicide case: Alleged suicide without documenting land, invested in Ahmedabad's Ozone Group scheme

ઓઝોન ગ્રુપની બાવળામાં ધ તસ્કની બીચ સીટીમાં 1 લાખ વારની જમીન ખરીદી પણ દસ્તાવેજ ન કરી આપ્યો: મહેન્દ્ર ફળદુએ સુસાઈડ નોટમાં કર્યો ઉલ્લેખ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ