ટ્રાવેલ / અમદાવાદ નજીક નદી કિનારે આવેલું છે ગણેશજીનું આ ખાસ મંદિર, મુંબઈના સિદ્ધિવિનાયક સાથે છે સીધો સંબંધ

mahemdavad siddhivinayak know about ganpati temple

અમદાવાદ નજીક આવેલું આ ગણેશ મંદિર ખાસ છે. રસપ્રદ વાત એ છે કે આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. આ ઉપરાંત પણ આ મંદિરની ખાસ બાબત એ છે તેનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિર સાથે છે. અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને નદી કિનારે બનાવવા પાછળનું કારણ પણ રસપ્રદ છે. દર્શન માત્રથી ધન્ય થાય છે ભક્તો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ