હરાજી / બ્રિટનમાં મહાત્મા ગાંધીના ચશ્માની હરાજી શરુ, જાણો કેટલી મોટી કિંમત સાથે બોલી શરુ થઈ

mahatma gandhi spectacles auction in britain has already been bid for six thousands pound

મહાત્મા ગાંધી દ્વારા વાપરવામાં આવેલા ગોલ્ડ પ્લેટેડ ચશ્માની ઓનલાઈન હરાજી બ્રિટનમાં ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ચશ્મા તેમણે વર્ષ 1900ની શરુઆતના દશકમાં ભેટમાં મળ્યા હતા. જેની બોલી 10 હજારથી 15 હજાર પાઉન્ડ સુધી જઈ શકે છે. ગાંધીને ગોળ ફ્રેમવાળા ચશ્માના પરિયાય માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ