અવસાન / મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું કોરોના વાયરસની ઝપેટમાં નિધન, દક્ષિણ આફ્રિકામાં લીધા અંતિમ શ્વાસ

Mahatma Gandhi great grandson dies of COVID-19 in south africa

મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું દક્ષિણ આફ્રિકામાં રહેતા પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના વાયરસની ઝપેટમાં જ્હોનિસબર્ગમાં નિધન થયું છે. તેઓએ રવિવાર અંતિમ શ્વાસ લીધા. પરિવારના એક સભ્યની જાણકારી મુજબ સતીશ ધુપેલિયાનો ત્રણ દિવસ પહેલા જ 66મો જન્મદિવસ હતો. 

બ્રેકિંગ ન્યૂઝ