અહિંસક વિરોધ / CAAની વિરુદ્ધ ઠેર ઠેર પ્રદર્શન, રાજઘાટ પર માનવ શ્રૃંખલા બનાવી વિરોધ પ્રદર્શન થશે

mahatma gandhi death anniversary anti caa protest narendra modi rajghat delhi jamia

આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. આજ દિવસે દેશનાં મોટા પાયે CAAનો વિરોધ પ્રદર્શન થશે. જામિયાના વિદ્યાર્થીઓએ રાજધાટ સુધી માર્ચ કાઢવાની વાત કરી છે. જોકે પોલીસની પરવાનગી મળી નથી. જોકે આજે દેશભરમાં અલગ અલગ લોકો દ્વારા CAAનો વિરોધ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ