દૂઃખદ / ગાંધીજીના પૌત્રવધુ ડો. શિવાલક્ષ્મીનું સુરતમાં દુઃખદ અવસાન, ગાંધીપરિવારનો સુરત સાથે છે અનોખો સંબધ

mahatma gandhi daughter in law died in Surat Gujarat

સુરતના ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું 94 વર્ષની જેફવયે ગ્લોબલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તેઓ ઘરમાં પડી ગયા હતા. સાતેક દિવસથી તબિયત ખરાબ હતી. જેમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. 

બ્રેકિંગ ન્યૂઝ