છેતરપિંડી કેસ / મહાઠગ કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, જમ્મુથી અમદાવાદ લવાયો, બંગલો પચાવવાના કેસમાં ધરપકડ

Mahathug Kiran Patel was brought from Jammu to Ahmedabad

મહાઠગ કિરણ પટેલને ક્રાઈમ બ્રાન્ચ જમ્મૂથી લઈ અમદાવાદ આવી પહોંચી છે. સિંધુ ભવન રોડ પર નીલકંઠ ગ્રીનમાં રૂપિયા 15 કરોડનો બંગલો પચાવવાના કેસમાં કરાઈ ધરપકડ

બ્રેકિંગ ન્યૂઝ