Mahashivratri 2023 / આવતીકાલે મહાશિવરાત્રી: 700 વર્ષ બાદ બની રહ્યો છે આવો દુર્લભ સંયોગ, જાણી લો શુભ મુહૂર્ત-પૂજન વિધિ

Mahashivratri Tomorrow: Rare Coincidence Happening After 700 Years, Know Auspicious Muhurat-Pujan Ritual

મહાશિવરાત્રિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ