તમારા કામનું / આ મહાશિવરાત્રીએ 30 વર્ષ બાદ શનિ-સૂર્યનું દુર્લભ સંયોગ, જાણી લો શિવઉપાસનાની ખાસ વાતો

Mahashivratri 2023, yog, timings, zodiac, bhavishya etc

આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે પૂર્ણ ભક્તિ સાથે શિવ શંભુની પૂજા કરે છે તેને શ્રેષ્ઠ જીવનસાથી મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ