આઘાતજનક / ચોંકાવનારી ઘટના : સુતેલી બાળકીના ગળામાં દોઢ કલાક સુધી લપેટાઈ રહ્યો સાપ, જુઓ કેવી રીતે જીવ બચાવાયો

maharashtra wardha snake wrapped around the girls neck for two hours-then-bites-her

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં બનેલી એક અસાધારણ ઘટનામાં સાપ 6 વર્ષની બાળકીના ગળામાં લગભગ દોઢ કલાક સુધી લપેટાઈ રહ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ