મહારાષ્ટ્ર / વિધાનસભાનું વિશેષ સત્ર: ધારાસભ્યોની થઈ શપથવિધિ, સુપ્રિયા સુલે અજિત પવારને ગળે મળ્યાં

maharashtra vidhan sabha MLAs Oath today

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે આજરોજ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રમાં પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલમ્બકર દ્વારા ધારાસભ્યોને શપથ અપવામાં આવ્યાં છે. જો કે ત્યારબાદ મહારાષ્ટ્રના મુખમંત્રી તરીકે શપથ લીધા પહેલા ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ