રાજનીતિ / ઉદ્વવ ઠાકરેનું નિવેદન- ભાજપ સાથે ગઠબંધન નક્કી, એક-બે દિવસમાં બેઠકની થશે વહેંચણી

maharashtra vidhan sabha election 2019 uddhav thackeray shiv sena

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ-શિવસેનાનું જોડાણ નક્કી છે. બેઠકોની વહેંચણી આગામી એક-બે દિવસમાં વહેંચવામાં આવશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે આ વાત કહી હતી. તેમણે સીટ વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદોના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ