મહારાષ્ટ્ર / આજે ઉદ્ધવ સરકારની 'અગ્નિપરીક્ષા', NCPના દિલિપ પાટિલ બન્યા પ્રોટેમ સ્પીકર

Maharashtra Uddhav Thackeray Majority Test Vidhan Sabha Today

ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરશે. 288 સભ્યોના ગૃહમાં શિવસેના પાસે 56 ધારાસભ્યો છે, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. આમ ગઠબંધનને કુલ 154 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે જાદુઈ આંકડો 145 છે. આ સાથે જ મંત્રાલયની વહેંચણી અને મંત્રીઓના નામ પર ચર્ચા થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ