મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેનું મંત્રીમંડળ જોઈ લો, જાણો કોણે-કોણે લીધાં મંત્રીપદે શપથ?

Maharashtra Uddhav Thackeray govt cabinet Ministers oath taking ceremony

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો ઇતિહાસ રચાયો છે. એનસીપી-કોંગ્રેસ અને શિવેસનાની ગઠબંધન સરકારમાં શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. મુંબઇના ઐતિહાસિક શિવાજી પાર્કમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ આયોજિત થયો જેમાં મુખ્યમંત્રી સિવાય 6 અન્ય મંત્રીઓને પણ શપથ અપાવ્યા. આ દરમિયાન ત્રણેય પક્ષના તમામ મોટા નેતા હાજર રહ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ