મહારાષ્ટ્ર / ઉદ્ધવ કેબિનેટમાં જોવા મળ્યો પવારનો પાવર, આ કારણે ખેડૂતોથી દૂર થઈ કોંગ્રેસ

maharashtra uddhav cabinet important portfolio distribution ncp pawar congress shivsena

ખેતી, સિંચાઈ, ગ્રામીણ વિકાસ આ એવા વિભાગો છે જેનો સીધો સંબંધ ગામ સાથે હોય છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ આ વિભાગો પોતાની પાર્ટીને એટલે કે શિવસેનાને આપ્યા છે. અન્ય કેટલાક વિભાગો NCPને આપ્યા છે. કૃષિ મંત્રાલય શિવસેનાએ પોતાની પાસે રાખ્યું છે. આવું ત્યારે કરવામાં આવ્યું જ્યારે કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો ગ્રામીણ વિસ્તારમાંથી જીતીને આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ