મુંબઈ / મુંબઈથી સુરત જઈ રહેલા ત્રણ લોકોની ટોળાએ હત્યા કરી, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

maharashtra three people going surat were being beaten till death

અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈથી સુરત જઈ રહેલા 3 લોકોને ભીડે ચોર સમજીને ઢોર માર મારી હત્યા કરી નાંખી હતી. આ ઘટના પાલઘર જિલ્લાના કાલા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી કેટલાક લોકોની ધરપકડ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x