મહારાષ્ટ્ર / CM ઉદ્ધવ ઠાકરે 3 ડિસેમ્બરે નહીં પરંતુ કાલે જ બહુમતી સાબિત કરી શકે છે

maharashtra shiv sena ncp congress alliance uddhav government floor test

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કાલે એટલે કે 30 નવેમ્બરે બહુમતી સાબિત કરી શકે છે. અને એ માટેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. સૂત્રોનું કહેવું છે કે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરને બદલવા માટે બહુમતી પરીક્ષણને કાલે બપોરે 2 વાગ્યે કરાવી શકાય તેમ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ