ગૌરવ / ભારતની આ દીકરીનો IQ તો આઈન્સ્ટાઈન કરતાં પણ વધારે, દુનિયાના 1 ટકા બુદ્ધિમાન લોકોમાં છે શુમાર

Maharashtra Rucha Chandorkar Beats Einstien Iq Score Became Top Intelligent People On The Planet

આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો આઈક્યુ 160 હતો. મહારાષ્ટ્રના નાગપુરની રુચા ચાંદોરકરે મેન્સાના આઈક્યુ ટેસ્ટમાં આઈન્સ્ટાઈનના આઈક્યૂ લેવલથી પાછળ રાખીને 162 સ્કોર મેળવ્યો

બ્રેકિંગ ન્યૂઝ