મહામારી / મહારાષ્ટ્રમાં કોરોના બન્યો આફત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ કેસ

maharashtra reports 7074 cases today crosses 2 lakh

દેશભરમાં સતત વધી રહેલા કોરોનાવાયરસ વચ્ચે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. શનિવારે સાંજે જારી કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,074 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં નોંધાયેલા કેસનો રેકોર્ડ હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ