મહામારી / મહારાષ્ટ્રમાં કોરોનાની ભયાનક સ્થિતિ, 24 કલાકમાં 57,074 નવા કેસ સાથે 222 દર્દીઓના મોત

maharashtra reports 57074 new covid cases in the last 24 hours

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિ ભયંકર થઇ રહી છે. ત્યારે રવિવારે રાજ્યમાં કોરોનાના 57,074 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કેસ અત્યાર સુધીના સૌથી વધુ અને ચિંતાજનક કેસ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ