ખાતા ફાળવણી / મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ વિભાગોની કરી વહેંચણી, અજિત પવારને નાણામંત્રાલય તો અનિલ દેશમુખને મળ્યું ગૃહ મંત્રાલય

maharashtra portfolio see allocation ajit pawar finance anil deshmukh home minister uddhav

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિભાગોની ફાળવણી કરી દીધી છે. જેમાં ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણાંમંત્રાલય સોંપવામાં આવ્યું છે તો આ સિવાય NCP નેતા અનિલ દેશમુખને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ