રાજનીતિ / મહારાષ્ટ્રમાં કેમ લાગ્યું રાષ્ટ્રપતિ શાસન? આ છે 5 પ્રમુખ કારણો

maharashtra politics news these grouns are behind the recommendation of presidents rule

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલની ભલામણને કેબિનેટે મંજુરી આપી દીધી છે. તેને મંજુરી આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જલ્દી જ આ ભલામણને મંજુરી આપી દીધી અને મહારાષ્ટ્રમાં અંતે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયું. જોકે, રાજ્યપાલની રાષ્ટ્રપતિ શાસનની ભલામણ વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ