રાજનીતિ / મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા પંકજા મુંડેએ ફડણવીસ વિરૂદ્ધ જાહેરમાં ભાષણ આપ્યું, કહ્યું...

maharashtra politics gopinath munde anniversary rally pankaja munde eknath khadse

મહારાષ્ટ્રની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. બીડ જિલ્લામાં સ્વર્ગીય ગોપીનાથ મુંડેની જયંતી પર તેમની પુત્રી પંકજા મુંડેએ રેલીનું આયોજન કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પંકજાએ બીજેપીના નેતાઓની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમનો સાથ એકનાથ ખડસે પણ આપી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ