કાયદાકીય લડાઈ / સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યુ મહારાષ્ટ્રનું રાજકીય દંગલ, આમને સામને આવશે હરીશ સાલ્વે અને કપિલ સિબ્બલ

maharashtra politics eknath shinde reached supreme court

મહારાષ્ટ્રમાં ચાલી રહેલુ રાજકીય દંગલ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું છે, તથા આ કેસમાં આજે સુનાવણી થાય તેવી પુરેપુરી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ