એનાલિસિસ / શિવસેના કેમ ભાજપનું નાક દબાવી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ-શિવસેના વચ્ચેનું દંગલ ચરમસીમાએ છે. બંને પક્ષો પોતાની માંગ પર અડગ છે ત્યારે 50-50 ફોર્મ્યુલાનો કાંટો નીકળવાનું નામ નથી લઈ રહ્યું. આવામાં અંદરખાને જાણવા મળી રહ્યું છે કે શિવસેના ભાજપનું નાક દબાવી રહ્યું છે જેથી સારામાં સારી રાજકીય ડીલ ક્લોઝ શકાય. કહેવાય છે કે CM અને DY.CMના નામ પણ નક્કી થઈ ગયા છે અને બંધબારણે સમાધાન પણ થઈ ગયું છે. ત્યારે જાણો Analysis with Isudan Gadhvi માં કે શું હોઈ શકે આ ડીલ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ