પ્રેશર / પ્રથમ વખત ખુલીને બોલ્યા 'નારાજ' શિંદે, કહ્યું- 35 MLA મારી સાથે, શિવસેના છોડવાની મનસા નથી, બસ આ કામ કરે ઉદ્ધવ ઠાકરે

Maharashtra Political Crisis: Eknath Shinde Shiv Sena BJP alliance Uddhav Thackeray

શિંદેએ 35 ધારાસભ્યો સાથે હોવાનો કર્યો દાવો, શિવસેના સામે મૂકી આકરી શરત કહ્યું ભાજપ સાથે ગઠબંઠન એક માત્ર રસ્તો તો જ શિવસેના નહીં તૂટે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ