રાજકીય રમત / સુપ્રીમના નિર્ણય બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક? અજિત પવાર કંઈક નવું કરશે

Maharashtra Political Crisis After Supreme Verdict Ajit Pawar Meet NCP Leaders and CM Devendra Fadanvis

સુપ્રીમ કોર્ટના મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પરના નિર્ણય બાદ નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. નવા વળાંકો આવે તો નવાઈ નહીં. સુપ્રીમના નિર્ણય બાદ ઉપમુખ્યમંત્રી અજિત પવાર NCP નેતાઓને મળ્યા હતા. અને ત્યાર બાદ CM દેવેન્દ્ર ફડણીસને મળવા પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ