દુર્ઘટના / 8 પાસ યુવકે બનાવ્યું મુન્ના હૅલિકૉપ્ટર, ચાલુ કરતાની સાથે જ એવું બન્યું કે નીપજ્યું મોત

Maharashtra News Tragic End Of Munna Sheikh Ismiles Make Dream Dies In Helicopter Crash

મહારાષ્ટ્રના યવતમાલમાં વર્કશોપમાં હેલિકોપ્ટર બનાવી રહેલા યુવકના માથા પર પંખાની બ્લેડ પડવાથી તેનું મોત થયું. આ ઘટના મંગળવારે મોડી રાતે મહાગાવ તાલુકાના ફુલસાવંગી ગામમાં બની.

બ્રેકિંગ ન્યૂઝ