મહારાષ્ટ્ર / BJPના આ ધારાસભ્યને બનાવાયા પ્રોટેમ સ્પીકર, રાજ્યપાલે લેવડાવ્યા શપથ

maharashtra news bjp mla kalidas kolambkar takes oath as protem speaker

મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન પહેલા BJP ધારાસભ્ય કાલિદાસ કોલંબકર ( Kalidas Kolambkar )ને પ્રોટેમ સ્પીકર ( Protem Speaker ) બનાવામાં આવ્યા છે. રાજભવનમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેઓને શપથ અપાવ્યા. શપથ લીધા બાદ કાલિદાસ કોલંબકરે કહ્યું કે 27 નવેમ્બરે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ