મહારાષ્ટ્ર / પ્રધાનમંત્રી સાથેની મુલાકાત અંગે શરદ પવારે કર્યો ખુલાસો, કહ્યું- મોદીએ આપ્યો હતો આ પ્રસ્તાવ

maharashtra ncp sharad pawar pm modi meeting supriya sule cabinet

મહારાષ્ટ્રમાં બહુ જ રાજકીય ડ્રામા ચાલ્યો. શિવસેના અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાની ચર્ચા વચ્ચે શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અજિત પવારના સમર્થનથી સરકાર બનાવી લીધી. ત્યારે ચર્ચાઓ તેજ હતી કે શરદ પવાર અને નરેન્દ્ર મોદીની મુલાકાતમાં ગઠબંધન પર મહોર લાગી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ