રાજનીતિ / 41 વર્ષ પહેલાં જે દાવ કાકા પવાર રમ્યા હતા તે જ દાવ ભત્રીજા પવારે રિપીટ કર્યો

Maharashtra ncp Nephew ajit pawar also repeated sharad pawar history

મહારાષ્ટ્રના મહાનાટકનો સવારે મુખ્યમંત્રી પદના શપથ સાથે અંત આવ્યો પણ ઉપમુખ્યમંત્રી પદના શપથ સાથે નવો તંજ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે NCPએ 41 વર્ષ જુનો ઈતિહાસ દોહરાવ્યો છે. શરદ પવારે પણ આવી રીતે 1978માં જનતા દળને ટેકો આપી સરકાર બનાવી હતી. જોઈએ ઈતિહાસ અને આજની ઘટનાની સામ્યતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ