હત્યા / મહારાષ્ટ્રમાં ફરી એક સાધુની હત્યા; ક્રુર હત્યારાઓએ મૃતદેહ સાથે લઈ જવાની કરી હતી કોશિશ

 maharashtra nanded a saint killed from lingayat community police start investigation

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં લિંગાયત સમાજના સાધુની હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ જ સમાજના એક વ્યક્તિ પર હત્યાનો આરોપ છે. પશુપતિ મહારાજ નામના સાધુની શનિવારે રાત્રે 12 થી 12.30 ની વચ્ચે હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ આરોપી સાથે આવેલા અન્ય એક વ્યક્તિની પણ હત્યા થઈ છે. આરોપીએ સાધુને હત્યા બાદ કારમાં સાથે લઈ જવાની કોશિશ કરી હતી પણ કાર ગેટમાં ફસાઈ ગઈ હતી અને અન્ય બે સેવાકર્મી ઉઠી જતાં આરોપી ભાગી છૂટ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ