ઓસરી ચમક! / મહારાષ્ટ્રમાં આ એક જગ્યા જ્યાં તમામ નેતાઓ સલામ ઠોકતા, આજે ઘટ્યું તેનું કદ

Maharashtra Matoshri Uddhav Thackeray Shiv Sena party leaders saluting

મહારાષ્ટ્રમાં ચૂંટણી પછી બદલાયેલી રાજકીય સ્થિતિ પછી અનેક ઉલટફેર થયા છે. મુખ્યમંત્રી શિવસેનાના બન્યા છે. પરંતુ શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની એકછત્ર શક્તિ છિનવાઈ ગઈ છે. જે માતોશ્રીમાં પહેલા દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓ સલામ ઠોકતા હતા. તે માતોશ્રીએ હવે સત્તા માટે નવી ભાગીદારીની સાથે પોતાની મહત્વતા વહેંચવી પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ